• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

કાર્યવાહીમાં વિલંબ બદલ પાલિકાના બે અધિકારીઓને રૂા. 11નો દંડ

મુંબઈ, તા. 15 : ફોર્ટમાં એક ઇમારતમાં ગેરકાયદે બાંધકામ તોડી ન પાડનારા વૉર્ડ અૉફિસર સામે કાર્યવાહી શરૂ કરવામાં વિલંબ બદલ બૉમ્બે હાઈ કોર્ટે બે વરિષ્ઠ અધિકારીઓને રૂપિયા 11-11 રૂપિયા ચૂકવવાનો આદેશ.....