• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મહિલા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય

બેંગકોક તા.15 : ભારતીય મહિલા એ ટીમે આજે મહિલા એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સના મેચમાં પાકિસ્તાનને 59 દડા બાકી રહેતા 8 વિકેટે કારમી હાર આપી હતી. પાક. મહિલા એ ટીમ 18.5 ઓવરમાં 93 રનમાં ઢેર......