• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકજામને અંકુશમાં લેવું જરૂરી, પણ કન્જેક્શન ટૅક્સ શું કામ નાખવો જોઈએ?

ઉમેશ દેશપાંડે તરફથી

મુંબઈ, તા. 15 : દક્ષિણ મુંબઈમાં વાહનોની વધતી જતી સંખ્યાને કારણે થનારા ટ્રાફિકજામ અને પ્રદૂષણના વધતા સ્તરને અંકુશમાં લેવા માટે ભાજપના નવનિર્વાચીત નગરસેવક મકરંદ નરવેકર દ્વારા પીક અવર્સ દરમિયાન કન્જેકશન......