• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

વેસ્ટ ઇન્ડિઝ સુપર-8 રાઉન્ડમાં : નેપાળ સામે 9 વિકેટે વિજય

મુંબઈ, તા.15 : જીતની હેટ્રિક સાથે વેસ્ટ ઇન્ડિઝ ટીમ ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે. ગ્રુપ સીના આજના મેચમાં નેપાળ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝનો 28 દડા બાકી રહેતા 9 વિકેટે સંગીન વિજય.....