• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

એફપીઆઇની વાપસી : ત્રણ મહિના પછી બજારમાં 20 હજાર કરોડનું રોકાણ

નવી દિલ્હી, તા. 15 : શેર બજારમાં ભલે ગયા અઠવાડીયે મંદી જોવા મળી હોય અને અંતિમ કારોબારી દિવસ શુક્રવારના સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ થયા હોય પણ આ દરમિયાન વિદેશી રોકાણકારોની ખરીદી....