• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

હવે હિન્દીમાં આવશે `શ્વાસ-2'

મરાઠી ફિલ્મ શ્વાસ યાદ છે? 2004માં રજૂ થયેલી આ ફિલ્મમાં દાદા અને પૌત્ર વચ્ચેના સંબંધોની સહજ રજૂઆત કાબિલેદાદ હતી. આથી જ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો તથા અૉસ્કારમાં પણ......