• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યોના સહકાર પ્રધાનોની `મંથન બેઠક' યોજાશે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 15 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના `સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પને સાકાર કરવા અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત, પારદર્શક તથા આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહના.....