• બુધવાર, 18 માર્ચ, 2026

શિવાલિક જહાજમાંથી ગૅસ ખાલી કરવાની કામગીરીમાં કચ્છી યુવાનની ભૂમિકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના પગલે દેશમાં રાંધણગૅસની અછત સર્જાઈ છે ત્યારે આ આપત્તિમાંથી મુક્તિ અપાવી શકે તેવું રાંધણગૅસ ભરેલું એક જહાજ `િશવાલિક' કચ્છમાં મુંદ્રા.....