• ગુરુવાર, 07 મે, 2026

રાજ્યમાં છઠ્ઠા ધોરણના નવા અભ્યાસક્રમને મંજૂરી

મુંબઇ તા. 6 (પી.ટી.આઇ) : મહારાષ્ટ્ર સરકારે રાજ્યના છઠ્ઠા ધોરણનાં વિદ્યાર્થીઓ માટે નવ અભ્યાસક્રમને મંજૂરી આપી દીધી છે. રાજ્યનાં શાળા શિક્ષણ પ્રધાન દાદાજી ભુસેએ જણાવ્યું હતું કે આગામી જુન મહિનાથી શરૂ થતા.....