• શુક્રવાર, 08 મે, 2026

કાલબાદેવીમાં ‘ડબલ પૈસા’ની લાલચમાં નિવૃત્ત એન્જિનિયરે રૂ. 10 લાખ ગુમાવ્યા

મુંબઈ, તા. 7 : મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ આચરતી એક કંપનીનો પર્દાફાશ થયો છે. પવઈમાં રહેતા એક નિવૃત્ત એન્જાનિયરને એક વર્ષમાં રોકાણ બમણું.....