આરસીબી સામે લખનઉના 3 વિકેટે 209 રન
મૅચ 19-19 ઓવરની કરાઈ
લખનઉ તા.7 : વરસાદના વિઘ્ન વચ્ચે મિચેલ માર્શની 9 ચોક્કા અને 9 છક્કાથી આતશી સદીની મદદથી આરસીબી સામેના મેચમાં લખનઉ સુપર જાયન્ટસે 3 વિકેટે 209 રન બનાવ્યા હતા. વારંવારના વરસાદની અડચણને લીધે મેચ......