• શુક્રવાર, 08 મે, 2026

રિક્ષાચાલકની પ્રામાણિકતા : 15 લાખના દાગીના પાછા આપ્યા

મીરા-ભાયંદર, તા. 7 : મીરા-ભાયંદરના એક રીક્ષાચાલકે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાની રીક્ષામાં ભૂલથી રહી ગયેલી આશરે 15 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ભરેલી બેગ તેના મૂળ......