• શુક્રવાર, 08 મે, 2026

સલમાન ખાન અને નયનતારાની ફિલ્મનું શીર્ષક ‘ધ મેસેન્જર્સ’

બૉલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને દક્ષિણના દિગ્દર્શક વામસી પેડિપલ્લીની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન એકદમ અનોખા અવતારમાં જોવા મળશે. ફિલ્મમાં એક એકથી ચડિયાતા એકશન  દૃશ્યો હશે. સલમાને જ સોશિયલ મીડિયા પ્ટો દ્વારા ફિલ્મની......