• શુક્રવાર, 08 મે, 2026

મ. રેલવેમાં વિદેશી પ્રવાસી ક્વૉટાના દુરુપયોગના 39 કેસ

મુંબઈ, તા. 7 : મધ્ય રેલવેએ વિદેશી પ્રવાસી (એફટી) ક્વૉટાના કથિત દુરુપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. હાલ આ માટે નિયમો હેઠળ ભૂલ કરનારા મુસાફરોને કુલ રૂા. 3.56 લાખનો દંડ.....