• શુક્રવાર, 08 મે, 2026

નાણાવર્ષ 2025-26માં કુલ નિકાસ વધીને વિક્રમી $ 863 અબજ થઈ

નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ) : દેશની કુલ નિકાસ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં પ્રથમ વખત 863 અબજ ડોલરની......