• શુક્રવાર, 08 મે, 2026

મૃતકોના વિસેરા રિપોર્ટમાં ઉંદર મારવાનું ઝેર મળ્યું

પાયધુનીનું તરબૂચ ખાધા બાદ ચારનાં મૃત્યુનું પ્રકરણ

પોલીસે કહ્યું તરબૂચના નમૂનામાં ઝિંક ફોસ્ફાઇટનો અહેવાલ પોઝિટિવ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : પચીસ એપ્રિલની મધરાત બાદ પાયધૂનીમાં એક પરિવારની ચાર વ્યક્તિને ખોરાકી ઝેરની અસર થયા બાદ એમના મૃત્યુ થયાંની ઘટનાએ ચકચાર મચાવી હતી. હવે ફૉરેન્સિક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે રેટ પોઇઝન.......