• શુક્રવાર, 08 મે, 2026

‘અૉપરેશન સિંદૂર અંત નહીં, નવી શરૂઆત’

નવી દિલ્હી, તા. 7 : ભારતીય સશત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ ઓપરેશન સિંદૂરને ભારતના ઈતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના ગણાવી હતી. ગયાં વર્ષે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોનાં મૃત્યુના એક.....