પાયલટની સમયસૂચકતાથી અનર્થ ટળ્યો, જુહુ ઍરોડ્રામે સફળ ઇમર્જન્સી લૅન્ડિંગ
મુંબઈ, તા. 7 : નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન દૂર્ઘટનામાં મૃત્યુ થયાની ઘટના તાજી છે ત્યાં આજે સદ્નસીબે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લઇ જતા હેલિકોપ્ટર સાથે મોટો અકસ્માત ટળ્યો હોવાના સમાચાર......