• શુક્રવાર, 08 મે, 2026

હૉલીવૂડ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અૉર્લેન્ડો બ્લૂમ સાથે

બૉલીવૂડથી લઈને હૉલીવૂડમાં લોકપ્રિય અભિનેત્રી  પ્રિયંકા ચોપરાની વેબ સિરીઝ સિટાડેલ-2 પ્રાઈમ વિડિયો પર હાલમાં રજૂ થઈ છે. આ સીરિઝના પ્રમોશનમાં વ્યસ્ત પ્રિયંકાને વધુ એક હૉલીવૂડ ફિલ્મની ઓફર મળી છે. તે હૉલીવૂડ ફિલ્મ રિસેટમાં......