એમએસઆરડીસીનો સસ્પેન્ડ કરવાનો આદેઈં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરની મીસિંગ લિન્ક પર કૉન્ટ્રેક્ટરો દ્વારા નાનું મોટું કામ કરી રહ્યા છે ત્યારે એક ક્રેનના ડ્રાઈવરે ક્રેન ચલાવતી વખતે જોખમી રીતે રીલ બનાવી હોવાનું ધ્યાનમાં આવતા આ ક્રેન ડ્રાઈવરને.......