• શુક્રવાર, 08 મે, 2026

કાશીમીરામાં ડ્રગ્સની ખરીદી-વેચાણ કરતી ટોળકી 13 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ

જીતેશ વોરા તરફથી

મીરા-ભાયંદર, તા. 7 : મીરા રોડ પૂર્વસ્થિત નયાનગર વિસ્તારમાં તા. 04-04-2026ના રોજ પોલીસે કાર્યવાહી દરમિયાન ફિરદોસ અરબાઝ કુરેશીના નિવાસસ્થાનેથી અંદાજે 1 કિલો 324 ગ્રામ જેટલું એમ.ડી. નામનું અમલી.....