• શુક્રવાર, 08 મે, 2026

ચાર વર્ષથી શેરી શ્વાનની ગરદનમાં ફસાયેલી કિટલી કાઢવામાં આવી

બેલગાવી, તા. 7 : કર્ણાટકના બેલગાવીની એનિમલ હિત નામની સંસ્થાએ એક શેરી શ્વાનની ગરદન ઉપર ચાર વર્ષથી ફસાયેલી સ્ટીલની તૂટેલી કિટલી હટાવીને પશુરક્ષાનું ઉલ્લેખનિય કામ કરવા સાથે આપણી આસપાસ રોજ......