તપાસમાં સીબીઆઈના હાથ લાગ્યા મહત્ત્વના પુરાવા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : નીટના પેપર ફૂટવાના પ્રકરણમાં નાસિક અને પુણે બાદ હવે લાતૂરમાંથી તપાસ એજન્સી સીબીઆઈને મહત્વની માહિતી મળી છે. લાતૂરના જાણીતા આરસીસી ક્લાસીસના માલિક શિવરાજ મોટેગાવકરની.....