• શનિવાર, 04 જુલાઈ, 2026

મુંબઈમાં બે દિવસમાં 190 વૃક્ષ તૂટતાં આઠને ઈજા

મુંબઈ, તા. 3 : બુધવારે અને ગુરુવારે મુંબઈમાં શહેર જોરદાર વરસાદને લીધે બે દિવસમાં કુલ 190 વૃક્ષ અને ડાળીઓ તૂટી પડવાની ઘટના બની છે. સાંતાક્રૂઝ (પશ્ચિમ)માં રિલિફ રોડ પર વૃક્ષ તૂટી પડતાં આઠ જણ ઘાયલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ