અમદાવાદની સાબરમતી જેલમાં બંધ આ ટોળકીનું નેટવર્ક અનેક દેશમાં ફેલાયેલું છે
અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો અૉફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના અૉપરેશન હાર્ડ બૉલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ બિશ્નોઈ ગૅન્ગના મુખીયા લૉરેન્જ બિશ્નોઈ પર અત્યાંર સુધીની સૌથી મોટી.....