રમેશકુમાર અને સોનિયા કુરેશીની ધરપકડ
જિતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 11 : હિન્દી સિરિયલ, ફોટોશૂટ અને વેબ સિરીઝમાં કામ કરતી યુવતીઓને દેહવ્યવસાયમાં ધકેલવાના કથિત રેકેટનો પર્દાફાશ થયો છે. મીરા રોડમાં માનવ તસ્કરી વિરોધી શાખા અને વિશેષ બાળ સંરક્ષણ એકમની કામગીરી દરમિયાન એક પીડિત યુવતીને મુક્ત કરાવવામાં આવી છે. આ પ્રકરણમાં મહિલા દલાલ સહિત......