• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

`અટકાયત નહીં, અપહરણ થયું હતું'

ધ્રુવ રાઠી અને સીજેપી નેતાઓનો ગંભીર આરોપ

નવી દિલ્હી,તા.11 : જંતર-મંતર ખાને કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં આંદોલનમાં સામેલ થવા માટે આવેલા યુ-ટયુબર ધ્રુવ રાઠીએ પોતાની અટકાયતની કાર્યવાહી સામે આજે ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તે કોઈ કાનૂની ધરપકડની કાર્યવાહી નહોતી બલ્કે અપહરણ હતું. બીજીબાજુ આજે હિરાસતમાંથી બહાર આવીને સીજેપીનાં નેતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ