ઇઝરાયલના કૉન્સલ જનરલ યાનિવ રેવાય હાજર રહ્યા
મુંબઈ, તા. 11 : ફ્લાયદુબઈની ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં સહ પાઈલટના હુમલમાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં બહાદુરીથી સામનો કરી 174 વિમાન પ્રવાસીને બચાવનારો કૅપ્ટન સ્મિત મચ્છર ઘાટકોપરની મુંબઈ પ્રદેશ આર્ય વિદ્યા સભા સંચાલિત ગુરુકુળ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ શાળામાં આજે ઇઝરાયલના....