અટકાયતના બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાયા : પ0 હજાર રૂપિયાના બોન્ડ ઉપર મુક્તિ
નવી દિલ્હી,તા.11 : મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી) જ્ઞાનેશ કુમારને હટાવવાની માગણી સાથે રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે આંદોલન માટે પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)ના આગેવાન અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને શનિવારે એરપોર્ટ ઉપર વિમાનમાંથી જ ઉઠાવીને ધરપકડ.......