આદિત્ય, તેજસ અને અમિત ઠાકરે ઊતર્યા શિવાજી પાર્કના મેદાનમાં
મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારને હટાવવા કોક્રોચ જનતા પાર્ટીએ કરેલા આંદોલનને ટેકો આપવા માટે શિવાજી પાર્કમાં શિવસેના (ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરે અને મનસેના નેતા અમિત ઠાકરે તેમના સેંકડો સમર્થકો સાથે પહોંચ્યા હતા. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જોરદાર નારાબાજી.....