• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

એસઆઈઆર મામલે દિલ્હીમાં ઘમસાણ

પ્રદર્શનકારીઓની અટકાયત સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, વિપક્ષ આજે ફરી રસ્તા પર ઉતરશે 

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 11 : દેશના રાજકારણમાં રવિવારે મતદારયાદીની વિશેષ પુન:નિરીક્ષણ (એસઆઈઆર) અને ચૂંટણીમાં પારદર્શકતાને લઈને ઘર્ષણ વધુ ઉગ્ર બન્યું હતું. દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને થયેલા પ્રદર્શનો, પ્રદર્શનકારીઓની અટકાયત, મેટ્રો અને રેલસેવાઓ પર પ્રતિબંધ તથા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ