• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

51 ટકા સભ્યોની મંજૂરી અને પ્લીન્થ સર્ટિફિકેટ મળ્યાના મહત્તમ ત્રણ વર્ષમાં કામ પૂરું કરવું પડશે

હાઉસિંગ સોસાયટીના પુનર્વિકાસ માટે વધુ આકરા નિયમો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર સરકારે હાઉસિંગ સોસાયટીઓના પુનર્વિકાસ અને તેની પ્રક્રિયા અંગે આકરી શરતો બહાર પાડી છે. તેના કારણે હવે કૉ-અૉપરેટીવ હાઉસિંગ સોસાયટીઓએ ડેવલપરની પસંદગી, સભ્યોની મંજૂરી અને દસ્તાવેજીકરણ સંબંધે કડક......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ