• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

મુંબઈની આઇટીઆઇમાં પેટ કૅર કોર્સ શરૂ કરવાની વિચારણા

લોકોમાં પશુઓ પાળવાનો શોખ વિસ્તર્યો, પરંતુ દેખભાળ કરનારા મળતા નથી

મુંબઈ, તા. 12 : સરકારના સહયોગથી પેટ કૅર અથવા પાળીતા પશુઓની દેખભાળમાં કારકિર્દી બનાવવા માટેના તાલીમ વર્ગ મુંબઈમાં ટૂંક સમયમાં શરૂ થશે. મુંબઈની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ (આઇટીઆઇ)માં સરકાર પેટ કૅરનો વિશેષ કોર્સ શરૂ કરવાનું વિચારી રહી છે. આજે લોકોમાં પોતાના ઘર કે પરિસરમાં........ 

ઇ-પેપરના નવા શુલ્ક