• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

રાહુલ ગાંધીના આંદોલન પાછળ એલન મસ્કના રૂપિયા?

ભાજપના વિધાનસભ્ય ડૉ. પરિણય ફુકેનો આરોપ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા દેશભરમાં થઈ રહેલા આંદોલન માત્ર રાજકીય નહીં ભારતમાં અરાજકતા ફેલાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું છે. દેશની બંધારણીય સંસ્થાઓ વિશે ભ્રમ ઊભો કરી જનતાના મનમાં બંધારણવિરોધી મત તૈયાર કરી મૂળ બંધારણ હટાવી ભારતમાં કમ્પ્યુનિસ્ટ.....

ઇ-પેપરના નવા શુલ્ક