• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

મુંબઈમાં અમૃત ભારત યોજના : પશ્ચિમ રેલવેનાં દસ સ્ટેશનોની કાયાપલટ પૂરજોશમાં

જોગેશ્વરી સ્ટેશનને લાંબા અંતરની ટ્રેનો માટે ટર્મિનસ તરીકે તૈયાર કરાશે

મુંબઈ, તા. 12 : કેન્દ્રની અમૃત ભારત સ્ટેશન સ્કીમ (એબીએસએસ) અંતર્ગત પશ્ચિમ રેલવેએ મુંબઈમાં દસ રેલવે સ્ટેશનોએ માળખાકીય સુવિધાઓના કામ હાથ ધર્યા છે, જેમાં પ્રવાસીઓની સુવિધાઓ વધારવી, મોકળાશવાળા પાદાચારી પુલો તેમ જ લાંબા અંતરની ટ્રેનોના ટર્મિનસ તૈયાર કરાઇ રહ્યા છે. આ તમામ સ્ટેશનોના વિકાસ......

ઇ-પેપરના નવા શુલ્ક