અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : દાદરના શિવાજી પાર્ક ખાતે પૂર્વમંજૂરી વિના આંદોલન કરવા અને સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવાના મામલે શિવાજી પાર્ક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરે સહિત વરિષ્ઠ પદાધિકારીઓ અને 300થી વધુ આંદોલનકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી કાનૂની કાર્યવાહી......