• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

પૂર્ણેકરના સમર્થકોના આંદોલનને કારણે થાણેમાં ટ્રાફિકજામથી પરેશાની

થાણે, તા. 28 (પીટીઆઈ): શિવસેના (ઠાકરે)ના નેતા પ્રદીપ પૂર્ણેકરની હત્યાના કેસમાં ન્યાય માટે સેંકડો સમર્થકોએ થાણેમાં ઘોડબંદર રોડ ઉપર રસ્તારોકો આંદોલન કર્યું હતું અને ટાયર બાળ્યા હતા. તેથી ટ્રાફિકજામ થયો હતો. અસંખ્ય પ્રવાસીઓ કલાકો સુધી રઝળી પડયા હતા અને ઘણાને ઘરે પહોંચવા માટે કિલોમીટર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ