• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

સાહિલનાં માતા-પિતાએ તપાસ સામે અસંતોષ વ્યક્ત કર્યો

આઇઆઇટી સ્ટુડન્ટની આત્મહત્યા

મુંબઈ, તા. 28 : આઈઆઈટી, મુંબઈના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યાની તપાસ બાબતે તેના વાલીઓએ અસંતોષ વ્યક્ત ર્ક્યો છે. તેમણે કહ્યું કે આ પ્રકરણની તપાસ મંથર ગતિએ ચાલી રહી છે અને તેમાં ઘણી ત્રુટિ જોવા મળી રહી છે. એમનાં માતા-પિતા અને પરિવાર હવે હાઈ કોર્ટમાં અરજી કરશે. આઝાદ મેદાનમાં 21 દિવસ આંદોલન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ