• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

એનસીપી મુંબઈના પ્રમુખપદે ઝિશાન સિદ્દીકીની નિમણૂક

મુંબઈ, તા.28 (પીટીઆઇ) : નેશનાલિસ્ટ કાઁગ્રેસ પાર્ટી (એનસીપી)ના મુંબઈ શહેર પ્રમુખ તરીકે પક્ષે યુવાન ચહેરાને પસંદ કર્યો છે. એનસીપીના નેતા સ્વ. બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકીને મુંબઈ શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પદ મળ્યા બાદ સિદ્દીકીએ પક્ષના વડાં અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર અને પાર્થ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ