• ગુરુવાર, 18 જુલાઈ, 2024

એલન મસ્ક 12મા બાળકના પિતા બન્યા : શિવોન જિલિસ સાથે ત્રીજા બાળકનું સ્વાગત

ન્યુયોર્ક, તા. 24 : દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ એલન મસ્ક 12મા બાળકના પિતા બન્યા છે. ચાલુ વર્ષની શરૂઆતે ન્યુરાલિંકની કાર્યકારી શિવોન જિલિસ સાથે પોતાના ત્રીજા બાળકનું સ્વાગત કર્યું હતું. બન્ને પહેલાથી જોડીયા બાળકના માતાપિતા છે. મસ્કે 2021માં જિલિસ સાથે ....