• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

બસ્તરમાં 30 નક્સલવાદી ઠાર, એક જવાન શહીદ

એક વર્ષમાં દેશ નક્સલવાદમુક્ત થશે : અમિત શાહ

જગદલપુર, તા. 20 : છત્તીસગઢના બસ્તરમાં ગુરુવારે બે અલગ-અલગ અથડામણમાં મોટી સફળતા મેળવતાં સુરક્ષાદળોના જાંબાઝ જવાનોએ 30 નકસલવાદીને ઠાર કરી નાખ્યા હતા. આ કાર્યવાહીમાં ડીઆરજીનો એક જવાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ