વારસામાં મળેલા આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદની સમસ્યાઓ છેલ્લા શ્વાસ લઈ રહી છે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાના જવાબમાં મોદી સરકારની આતંકવાદ વિરોધી કડક નીતિના ઉલ્લેખ સાથે અગાઉની કૉંગ્રેસ સરકારોની દેશની સુરક્ષા સંબંધી નીતિઓ પર આકરા......