આગ બુઝાવવાની કામગીરીમાં કોઈ રોકડ મળી નહોતી : ફાયર બ્રિગેડ
નવી દિલ્હી, તા. 21 : દિલ્હી વડી અદાલતના ન્યાયમૂર્તિ યશવંત વર્માનાં ઘરમાંથી રોકડા 15 કરોડ રૂપિયા મળી આવવાના મામલે નવો વળાંક આવ્યો છે. દિલ્હી અગ્નિશમન વિભાગના વડા અતુલ ગર્ગે કહ્યું કે, અગ્નિશમન અભિયાન દરમ્યાન દિલ્હી હાઇકોર્ટના જજનાં ઘરમાંથી કોઇ રોકડ......