અમેરિકાના પ્રમુખે ઇટાલીનાં વડા પ્રધાન મેલોનીના કર્યા વખાણ
વૉશિંગ્ટન, તા.18 : ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. ટેરિફ લાદવામાં આવ્યા પછી મેલોની અમેરિકાની મુલાકાત લેનારા અને ટ્રમ્પને મળનારા પ્રથમ યુરોપિયન નેતા છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મેલોનીના.....