• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભાડાંમાં વધારો કર્યા વિના મુંબઈની તમામ લોકલ એસી કરાશે : ફડણવીસ

મુંબ્રાની કમનસીબ ઘટનાને પગલે મુખ્ય પ્રધાને જાહેરાત કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : સોમવારે સેન્ટ્રલ રેલવેમાં મુંબ્રા પાસે લોકલ ટ્રેનમાંથી પડીને ચાર ઉતારુનાં મૃત્યુ થવાની કમનસીબ ઘટના બાદ મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકલ ટ્રેન વિશે મહત્ત્વની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને ભાડામાં વધારો કર્યા વિના તમામ લોકલને વાતાનુકૂલિત કરવામાં આવશે અને લોકલ ટ્રેનમાં ધસારો ઓછો કરવા.....