• બુધવાર, 12 નવેમ્બર, 2025

ધોલેરા હાઈટેક ઉત્પાદનનું કેન્દ્ર બનશે : વૈષ્ણવ

ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી પ્રધાને કહ્યું, દેશમાં ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનના પર વિશેષ ફોકસ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 4 : ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી, રેલવે તથા માહિતી પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, દેશ અને ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની નજર છે અને ધોલેરાનો વિશેષ ઉલ્લેખ સેમિકોન ઈન્ડસ્ટ્રી સંદર્ભે……