• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ડીનરમાં નેતન્યાહુનો ભારતીય પહેરવેશ : ચોંક્યા મોદી

જેરુસલેમ, તા. 26 :  વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાન સમયે ઈઝરાયલના પ્રવાસે છે. બુધવારે ઈઝરાયલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહુ દ્વારા એક સંયુક્ત ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નેતન્યાહુએ.....