• બુધવાર, 25 માર્ચ, 2026

હવે 8 કલાક અગાઉ રેલવે ટિકિટ રદ કરાવવામાં આવે તો જ મળશે રિફંડ

નવી દિલ્હી, તા.24 : ભારતીય રેલવેએ ટિકિટ રદ કરાવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જો કોઈ મુસાફર ટ્રેનના સમયથી 8 કલાક કરતાં ઓછા સમય પહેલા ટિકિટ રદ કરે તો તેને કોઈપણ રિફંડ મળશે નહીં. એટલે કે જો તમારી ટ્રેન........