• બુધવાર, 25 માર્ચ, 2026

ટ્રમ્પનાં અનાપસનાપ નિવેદનથી આખી દુનિયાની કૉમોડિટી બજાર ગાંડીતૂર

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. 24 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી, ઈરાન યુદ્ધ સમાધાનની રાહે છે, તે સંદર્ભનાં અનાપસનાપ નિવેદનો કરતા હોવાથી, છેલ્લા કેટલાક કલાકો અથવા સોમવારથી અત્યાર સુધીમાં.....