• ગુરુવાર, 04 જૂન, 2026

આવતીકાલે વડા પ્રધાન મોદી ગુજરાતમાં

સુરતથી રૂા. 18 હજાર કરોડથી વધુનાં કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ રૂા.18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ.....